Surprise Me!

જામકંડોરણામાં PMનો રોડ શો | મોદી CM બન્યા પછી વિકાસ થયો

2022-10-11 1,139 Dailymotion

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. જેમાં જામકંડોરણામાં PM મોદી રેલીને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી જામકંડોરણામાં પહોંચી ગયા છે. જેમાં તેમણે ચાલીને રેલી કરી હતી. તથા લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું છે. તેમાં PM મોદી વિધાનસભાના ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે.

Buy Now on CodeCanyon